$M$ અને $2M$ દળ અને $10\, m/s$ અને $5\, m/s$ વેગ ધરાવતા બે કણ ઉગમબિંદુ પાસે સ્થિતિસ્થાપક અથડામણ અનુભવે છે.અથડામણ પછી બંને આકૃતિમાં દર્શાવ્યા મુજબ $v_1$ અને $v_2$ વેગથી ગતિ કરે તો $v_1$ અને $v_2$ અનુક્રમે કેટલા મળે?

821-1533

  • [JEE MAIN 2019]
  • A

    $3.2\, m/s$ અને $12.6\, m/s$

  • B

    $6.5\, m/s$ અને $6.3\, m/s$

  • C

    $6.5\, m/s$ અને $3.2\, m/s$

  • D

    $3.2\, m/s$ અને $6.3\, m/s$

Similar Questions

જ્યારે $m _1$ અને $m _2$ દળના બે બોલ સ્થિતિસ્થાપક અથડામણ કરે ત્યારે નીચેનામાંથી કયુ વિધાન યોગ્ય નથી ?

ઘર્ષણરહિત સપાટી પર $V$ ઝડપથી ગતિ કરતો એક $M$ દળનો બ્લોક, બીજા સમાન $M$ દળના સ્થિર રહેલા બ્લોક સાથે સ્થિતિસ્થાપક અથડામણ કરે છે. અથડામણ પછી પ્રથમ બ્લોક તેની પ્રારંભિક ઝડપની દિશા સાથે $\theta $ ખૂણે અને $\frac{V}{3}$ ઝડપથી ગતિ કરે છે. અથડામણ પછી બીજા બ્લોકની ઝડપ કેટલી હશે?

  • [AIPMT 2015]

એક $m$ દળનો દડો $v$ વેગ સાથે, એક દિવાલથી $60^{\circ}$ ના ખૂણા પર સ્થિતિસ્થાપક રીતે અથડાય છે તો દિવાલની સાપેક્ષે દડાનાં વેગમાનમાં થતાં ફેરફરનું મૂલ્ય શું છે?

દ્વિ - પરિમાણમાં સ્થિતિસ્થાપક અથડામણની ચર્ચા કરો.

એક દડો કોંક્રિટ દીવાલ સાથે અથડાઈને પાછો ફરે ત્યારે તેની ગતિઉર્જા માં $15.0\%$ જેટલો ઘટાડો થાય છે. તો દડાને $12.4\, m$ ઊંચાઈએથી ફેંકતા તે ઉછળીને તેટલી જ ઊંચાઈએ આવે તેના માટે તેને  ................ $\mathrm{m} / \mathrm{s}$ વેગથી ફેંકવો જોઈએ? ( હવાનો અવરોધ અવગણો)?

  • [AIIMS 2010]