લોલકવાળા ઘડિયાળના લોલકના દોલતની મહત્તમ ઝડપ કયા સ્થાને હોય ?
લોલકના દોલન ના સૌથી નીચેના સ્થાને.
સાદા લોલકનો એક છેડો $10cm$ જેટલી ઉંચાઇએ જઇ શકતો હોય તો તે જયારે તેની મધ્યસ્થ સ્થિતિ એ હોય ત્યારે તેનો વેગ કેટલા …..$m/s$ હોય? $(g = 9.8 m/s^2)$
એક સાદા લોલકના ધાત્વીય દોલકની સાપેક્ષ ધનતા $5$ છે. આ લોલકનો આવર્તકાળ $10\,s$ છે. જો ધાત્વીય દોલકને પાણીમાં ડૂબાડવામાં આવે તો નવો આવર્તકાળ $5 \sqrt{x} s$ જેટલો થાય છે.$x$ નું મૂલ્ય $….$ થશે.
એક લોલકના દોલકને સમક્ષિતિજ સ્થિતિ આગળથી મુક્ત કરવામાં આવે છે, લોલકની લંબાઈ $10 \mathrm{~m}$ છે. જો દોલકની $10 \%$ ઊર્જા એ હવાના અવરોધની સામે વેડફાતી હોય તો તે જ્યારે નીચેના ન્યૂનતમ બિંદુ આગળ પહાંચે ત્યારે દોલક ની ઝડ૫_______થશે.${ [g: } 10 \mathrm{~ms}^{-2}${ નો ઉપયોગ કરો] }
સરળ આવર્તગતિ કરતાં સાદા લોલક માટે આવર્તકાળ વિરુઘ્ઘ લંબાઇનો આલેખ કેવો બને?
સ્થિર લિફ્ટમાં સાદા લોલકનો આવર્તકાળ $T$ છે,હવે લિફ્ટ $ g/3, $ ના પ્રવેગથી ઉપર તરફ ગતિ કરે,તો નવો આવર્તકાળ કેટલો થાય?
Confusing about what to choose? Our team will schedule a demo shortly.