સરળ આવર્તગતિ કરતાં સાદા લોલક માટે આવર્તકાળ વિરુઘ્ઘ લંબાઇનો આલેખ કેવો બને?

  • A
    97-a11
  • B
    97-b11
  • C
    97-c11
  • D
    97-d11

Similar Questions

નીચે સ્તંભ $-1$ માં આલેખનો સંબંધ અને સ્તંભ $-2$ માં આલેખનો આકાર બતાવ્યો છે તો યોગ્ય રીતે જોડો.

  સ્તંભ $-1$   સ્તંભ $-2$
$(a)$ ${T^2} \to l$ $(i)$ સુરેખ 
$(b)$ ${T^2} \to g$ $(ii)$ પરવલય 
$(c)$ ${T} \to l$ $(iii)$ અતિવલય 

સાદા લોલકનો આવર્તકાળ $T_1$ છે. તેના આઘારબિંદુ ને ઉપરની દિશામાં સ્થાનાંતર $y =kt^2 (k=1 m/s^2)$ મુજબ ગતિ કરાવવામાં આવે છે. હવે તેના આવર્તકાળ $T_2$ થાય છે. તો $ \frac{{T_1^2}}{{T_2^2}} $ = _____

  • [IIT 2005]

પૃથ્વી પર એક સેકન્ડનો આવર્તકાળ ધરાવતું લોલક એવા ગ્રહ પર લઈ જવામાં આવે છે કે જ્યાં ગુરૂત્વાર્ષણળ બળ $4$ ગણું છે. આ ગ્રહ પર એક સેકન્ડ આવર્તકાળ દર્શાવતા લોલકની લંબાઈ ............ ગણી કરવી જોઈએ ?

હીંચકા (ઝુલા) પર એકના બદલે બે વ્યક્તિ બેસી જાય ત્યારે તેનો આવર્તકાળ શાથી બદલાતો નથી ? 

વાતાવરણનું તાપમાન વધવાને કારણે જો ઘડિયાળના લોલકની લંબાઈ $0.2 \%$ વધારવામાં આવે તો દિવસ દરમિયાન તે ઘડિયાળ ....... $s$ પાછળ પડશે ?