$m $ દળનો ગોળા $u$ વેગથી ગતિ કરીને $m$ દળના સ્થિર ગોળા સાથે સંઘાત અનુભવે છે.જો રેસ્ટિયુશન ગુણાંક $\frac{1}{2}$ હોય તો પ્રથમ ગોળાની અંતિમ અને શરૂઆતના વેગનો ગુણોતર
$M$ દળનો ગોળો $u $ વેગથી $m $ દળના સ્થિર ગોળા સાથે સંપૂર્ણ સ્થિતિસ્થાપક સંધાત કરે છે.અથડામણ પછી તેમનો વેગ $ V $ અને $ v $ છે,તો $v $ કેટલો હશે?
$H$ ઊંચાઈ પરથી મુકત પતન કરતો એક પદાર્થ, $h$ ઊંચાઈ પર આવેલા એક ઢોળાવ વાળા સમતલ સાથે સંપૂર્ણ સ્થિતિસ્થાપક રીતે અથડાય છે. અથડામણ બાદ પદાર્થનો વેગ સમક્ષિતિજ થાય છે. જો આ પદાર્થ જમીન પર પહોંચવા માટે મહત્તમ સમય લેતો હોય તો $\frac{\mathrm{H}}{\mathrm{h}}$ નું મૂલ્ય .....
સન્મુખ સંઘાત (હેડ ઓન સંઘાત) કોને કહે છે ?
$u \hat i$ જેટલા શરૂઆતના વેગથી $m$ દળનો કણ $x$ દિશામાં ગતિ કરે છે. તે એક સ્થિર પડેલા $10m$ દળના પદાર્થ સાથે સ્થિતિસ્થાપક સંઘાત કરીને પછી તેની શરૂઆતની ગતિઉર્જાથી અડધી ગતિ ઉર્જા સાથે ગતિ કરે છે.(આકૃતિ જુઓ).જો $\sin \theta_{1}=\sqrt{n} \sin \theta_{2}$ હોય તો $n$ નું મૂલ્ય કેટલું હશે?