$H$ ઊંચાઈ પરથી મુકત પતન કરતો એક પદાર્થ, $h$ ઊંચાઈ પર આવેલા એક ઢોળાવ વાળા સમતલ સાથે સંપૂર્ણ સ્થિતિસ્થાપક રીતે અથડાય છે. અથડામણ બાદ પદાર્થનો વેગ સમક્ષિતિજ થાય છે. જો આ પદાર્થ જમીન પર પહોંચવા માટે મહત્તમ સમય લેતો હોય તો $\frac{\mathrm{H}}{\mathrm{h}}$ નું મૂલ્ય .....
$2$
$3$
$4$
$5$
જ્યારે બે સરખા દળો, બેમાંથી એક સ્થિર હોય ત્યારે, એકબીજા સાથે ત્રાંસી સ્થિતિસ્થાપક અથડામણ અનુભવે તો અથડામણ બાદ બંને પદાર્થો વચ્ચેનો ખૂણો જણાવો.
$1\; kg $ નું દળ બિંદુ એ સ્થિર સ્થિતિએ રહેલા $5 kg$ ના દળ બિંદુ સાથે સ્થિતિ સ્થાપક રીતે અથડાય છે. તેઓના સંઘાત પછી $1\; kg$ દળનો પદાર્થ તેની દિશાની વિરૂદ્ધ $2 \;ms^{-1} $ ના વેગથી ગતિ કરે છે. આ બે દળોના તંત્ર માટે નીચેના પૈકી કયું વિધાન સાચું છે ?
નીચેના પૈકી કયું વિધાન સંઘાત માટે સત્ય (સાચું) છે?
$h$ ઊંચાઇ પરથી દડાને મુકત કરતાં અસ્થિતિસ્થાપક અથડામણ કરીને ત્રીજી અથડામણ પછી કેટલી ઊંચાઇ પર આવે ?
$m _{1}$ દળ ગતિ કરીને સ્થિર રહેલા $m _{2}$ દળ સાથે અથડાઈ છે . અથડામણ પછી બંને સમાન વેગથી વિરુદ્ધ દિશામાં ગતિ કરે છે. તો તેમના $m _{2}: m _{1}$ દળનો ગુણોતર શોધો. સંઘાત સંપૂર્ણ સ્થિતિસ્થાપક છે.