મુક્ત પતન કરતી લિફ્ટમાં લટકાવેલા લોલકના દોલનની આવૃત્તિ કેટલી હોય ?
$T =2 \pi \sqrt{\frac{l}{g}}$ અને $g=0 \therefore T =\infty$
$\therefore f=\frac{1}{\infty}=0$
$\frac {GM_e}{gr^2}$ નું પારિમાણિક સૂત્ર લખો.
ગુરુત્વાકર્ષી અચળાંક અને ગુરુત્વપ્રવેગના ગુણોત્તરનો એકમ અને પારિમાણિક સૂત્ર લખો.
જો પૃથ્વીના કેન્દ્રથી $d(d < R)$ અંતરે ગુરુત્વને લીધે પ્રવેગ $\beta$ હોય, તો પૃથ્વીની સપાટીથી ઉપર $d$ અંતરે તેનું મૂલ્ય શું હશે ? (જ્યાં $R$ એ પૃથ્વીની ત્રિજ્યા છે)
જ્યારે રોકેટને પૃથ્વીની સપાટીથી $32\,km$ ઉંંચાઈએ લઈ જવામાં આવે છે ત્યારે તેના વનનમાં પ્રતિશત ઘટાડો $……..\%$ થશે. (પૃથ્વીની ત્રિજ્યા $=6400\,km$ )
Confusing about what to choose? Our team will schedule a demo shortly.