નીચે ચાર દ્વિપરમાણ્વિય ઘટકો જુદા જુદા ક્રમમાં દર્શાવ્યા છે. તો ક્યો તેમના બંધક્રમાંકનો સાચો વધતો ક્રમ દર્શાવે છે ?
${{\rm{O}}_2}{\rm{,O}}_2^ - ,$ અને ${\rm{O}}_2^{2 - }$ માંથી કયા અનુચુંબકીય છે ?
જ્યારે ${N_2}$ $N_2^ + ,$ પર જાય છે, $N - N$ બંધ અંતર ..... અને જ્યારે ${O_2}$ $O_2^ + ,$ પર જાય છે$O - O$ બંધ અંતર .......
નાઇટ્રોજન $\left( {{{\rm{N}}_2}} \right)$ અણુની ઇલેક્ટ્રોનીય રચના, ચુંબકીય ગુણો, બંધક્રમાંક તથા ઊર્જા આલેખ આપો.
નીચે આાપેલામાંથી ક્યું વિધાન ખોટુ છે ?