જો કે $CN^-$ અને $N_2$ સમઇલેક્ટ્રોનીય છે, છતા $N_2$ અણુ... ને લીધે રાસાયણિક રીતે નિષ્ક્રિય છે.
બંધકારક કક્ષકોમાં વધુ સંખ્યાના ઇલેક્ટ્રોનની હાજરી
નીચી બંધ ઊર્જા
બંધ ધ્રુવીયતાની ગેરહાજરી
અસતત ઇલેક્ટ્રોન વિતરણ
નીચેના આપેલ પ્રશ્નોના ઉત્તર આપો.
$(i)$ $2{\rm{s}},2{{\rm{p}}_{\rm{x}}},2{{\rm{p}}_{\rm{y}}}$ અને $2{{\rm{p}}_{\rm{z}}}$ નાં $\mathrm{LCAO}$ થી બનતી આણ્વીય કક્ષકો અને પ્રકાર જણાવો.
$(ii)$ ${\rm{L}}{{\rm{i}}_2},{\rm{B}}{{\rm{e}}_2},{{\rm{C}}_2},{{\rm{N}}_2},{{\rm{O}}_2}{\rm{,}}{{\rm{F}}_2}$ માંની $\mathrm{MO}$ નાં ઊર્જાનો વધતો કમ લખો.
રાસાયણિક બંધન એટલે શું ? તે શાથી રચાય છે ? તેના પ્રકારો કયા છે ?
${\rm{H}}_2^ + ,{\rm{He}}_2^ - $ અને ${\rm{He}}_2^{2 - }$ માંથી કયાના બંધા ક્રમાંક સમાન હશે?
$MOT$ મુજબ, ${O}_{2}^{2-}$માં અયુગ્મિત ઇલેક્ટ્રોન(ઓ)ની સંખ્યા $......$ છે.
$\mathrm{MO}$ ચિતાર આપી સમજાવો કે $\mathrm{Ne}_{2}$ અણુ શક્ય નથી.