જો લેકટીક એસિડની $pKa\,5$ હોય તો, $25^{\circ}\,C$ પર $0.005\,M$ કેલ્શીયમ લેકટેટ દ્રાવણની $pH ................. 10^{-1}$ છે.
દ્રાવણ માટે $K = 4.41 \times 10^{-5}$, $C = 0.1 \,M$ તો $\alpha$ = ?
$0.1$ $M$ જલીય પિરીડીન દ્રાવણમાંથી પિરીડીનીયમ આયન ઉત્પન્ન થાય છે, તો પિરીડીનનું $\%$ વાર પ્રમાણ શોધો.
નિર્બળ બેઈઝના આયનીકરણ અચળાંક $({K_b})$ નું સૂત્ર તારવો.
એસિડની પ્રબળતાને અસરકર્તા પરિબળોની ઉદાહરણો સાથે ચર્ચા કરો.