દ્રાવણ માટે $K = 4.41 \times 10^{-5}$, $C = 0.1 \,M$ તો $\alpha$ = ?
$2.1 \times 10^{-2}$
$4.41 \times 10^{-4}$
$1.5 \times 10^{-1}$
$2.1 \times 10^{-1}$
$25\,^oC$ તાપમાને $p^H = 11$ ધરાવતા $NH_3$ ના $0.05\,M$ દ્રાવણનો વિયોજન અંશ ............... થશે.
જળવિભાજન અંશ નાનો છે તેમ ધારતા, સોડિયમ એસિટેટના $0.1\, M$ દ્રાવણની $pH$ કેટલી થશે ? $(K_a\, = 1.0\times10^{- 5})$
$0.10$ $M$ એમોનિયા દ્રાવણની $pH$ ગણો. આ દ્રાવણના $50.0$ $mL$ દ્રાવણમાં $25.0$ $mL$ $0.10$ $M$ $HCl$ ઉમેરવામાં આવે પછી મળતી $pH$ ગણો. એમોનિયાનો વિયોજન અચળાંક $K_{b}=1.77 \times 10^{-5}$
નિર્બળ બેઈઝના આયનીકરણ અચળાંક $({K_b})$ નું સૂત્ર તારવો.
નિર્બળ એસિડ $HA$ $\left( {{K_a} = 1.4 \times {{10}^{ - 5}}} \right)$ ના $0.1$ $M$ ને $2$ લિટર દ્રાવણમાં દ્રાવ્ય કરેલ છે તો એસિડના વિયોજનના ટકા તથા દ્રાવણની $pH$ ગણો.