$0.2 \,M\, NH _{4} Cl$ અને $0.1 \,M\, NH _{3}$ ધરાવતા દ્રાવણની $pH$ ગણો. એમોનિયાના દ્રાવણ માટે $pK _{ b }$ $=4.75$ છે.
$NH _{3}+ H _{2} O \rightleftharpoons NH _{4}^{+}+ OH ^{-}$
$NH _{3}$ નો આયનીય સંતુલન,
$K_{ b }=$ antilog $\left(- pK _{ b }\right)$ એટલે કે,
$K_{b}=10^{-4.75}=1.77 \times 10^{-5} \,M$
$NH _{3}+ H _{2} O \rightleftharpoons NH _{4}^{+}+ OH ^{-}$
પ્રારંભિક સાંદ્રતા $(M)$
$0.10$ $0.20$ $0$
સંતુલને પહોંચવા ફેરફાર $(M)$
$-x$ $+x$ $+x$
સંતુલને સાંદ્રતા $(M)$
$0.10-x$ $0.20+x$ $x$
$K_{ b }=\left[ NH _{4}^{+}\right]\left[ OH ^{-}\right] /\left[ NH _{3}\right]$
$=(0.20+x)(x) /(0.1-x)=1.77 \times 10^{-5}$
$K_{ b }$ ઓછો છે માટે આપણે $x$ ને $0.1$ $M$ અને $0.2$ $M$ ની સરખામણીમાં અવગણી શકીએ. આમ,
$\left[ OH ^{-}\right]= x =0.88 \times 10^{-5}$
માટે $\left[ H ^{+}\right]=1.12 \times 10^{-9}$
$pH =-\log \left[ H ^{+}\right]=8.95$
$0.2\,M$ $CH_3COOH$ ની કઇ સાંદ્રતાએ તેનો વિયોજનઅંશ બે ગણો થશે ? ( $CH_3COOH$ માટે $K_a = 1.8\times 10^{-5}$ )
${K_a} \times {K_b} = {K_w}$ સૂત્ર તારવો.
$25^{°}$ $C$ તાપમાને $BOH$ બેઇઝનો વિયોજન અચળાંક $1.0 \times {10^{ - 12}}$ છે. $0.01$ $M$ જલીય દ્રાવણમાં $OH^{-}$ ની સાંદ્રતા ....... છે.
જ્યારે એસિટીક એસિડનું $1$ ડેસી સામાન્ય દ્વાવણ $1.3\%$ આયનીકરણ થાય છે તો આયનીકરણ મુલ્યનો અચળાંક કેટલો થાય ?
$10^{-3}\, M\, H_2CO_3$ માટે જો = $10$$\%$ હોય તો $pH$ ના મુલ્યની ગણતરી શું હશે ?