- Home
- Standard 11
- Biology
6.Anatomy of Flowering Plants
easy
નીચે આપેલ અનુરૂપ પ્રકારના પ્રશ્નો :
$(i)$ અન્નવાહકપેશીની વચ્ચે આવેલા એધાના કોષો : અંતઃપુલીય એવા :: મજ્જાકિરણના કોષો : .....
$(ii)$ મજ્જા તરફ વિભાજન પામતી એધાના કોષો : દ્વિતીયક જલવાહક :: પરિઘવર્તી એધાના કોષો : .......
Option A
Option B
Option C
Option D
Solution
$(i)$ આંતરપુલીય એધા
$(ii)$ દ્વિતીય અન્નવાહક
Standard 11
Biology
Similar Questions
medium
કોલમ$-I$ ને કોલમ$-II$ સાથે ગોઠવો:
કોલમ $- I$ | કોલમ $- II$ |
$(a)$ સક્રિય વિભાજન ક્ષમતા ધરાવતા કોષો | $(i)$ નલિકા પેશીઓ |
$(b)$ પેશી જેના દરેક કોષો રચના અને કાર્યમા એકસરખા છે | $(ii)$ વર્ધનશીલ પેશી |
$(c)$ જુદી જુદી જાતના કોષો ધરાવતી પેશી | $(iii)$ અષ્ઠિકોષો |
$(d)$ સાંકડો અવકાશ અને અતિશય સ્થુલિત દિવાલ ધરાવતા મૃત કોષો | $(iv)$ સરળ પેશી |
નીચે પૈકી સાચો વિકલ્પ પસંદ કરો –
$(a)- (b)- (c)- (d)$