સાચા વાક્યો શોધો :

$(1)$ મૂળ અને પ્રરોહની ટોચનાં ભાગે આવેલી પેશીને અગ્રસ્થ વર્ધમાન પેશી કહે છે.

$(2)$ અગ્રસ્થ વર્ધમાન પેશીને દ્વિતીય વર્ધમાન પેશી કહે છે.

$(3)$ મૂળ અને પ્રરોહ જેવા પરિપકવ વિસ્તારમાં આવેલી અને પ્રાથમિક વર્ધમાન પેશી બાદ જોવા મળતી પેશી આંતર્વિષ્ટ વર્ધમાન પેશી છે.

$(4)$ પૂલીય એધા અને આંતરપૂલીય એધા પાર્શ્વીય વર્ધમાન પેશી છે.

  • A

    $2,3$

  • B

    $1,2$

  • C

    $3,4$

  • D

    $1,4$

Similar Questions

નીચેનામાંથી કેટલા અંગોમાં વર્ધમાન(ખુલ્લું) વાહિપૂલ જોવા મળે છે. દ્રીદળી મૂળ,દ્રીદળી પ્રકાંડ,એક્દળી મૂળ,એક્દળી પ્રકાંડ,દ્રીદળી પર્ણ,એક્દળી પર્ણ

નીચેનાના અંત:સ્થ રચનાકીય તફાવતો સ્પષ્ટ કરતી નામનિર્દેશિત આકૃતિ દોરો :

$(a)$ એકદળી મૂળ અને દ્વિદળી મૂળ

$(b)$ એકદળી પ્રકાંડ અને દ્વિદળી પ્રકાંડ

પુખ્ત ચાલનીનલિકા જલવાહિનીઓથી કઈ રીતે જુદી પડે છે?

સાચી જોડી પસંદ કરો :

  • [NEET 2021]

નીચે આપેલ અનુરૂપ પ્રકારના પ્રશ્નો :

$(i)$ મૂળ : મૂળરોમ :: પ્રકાંડ : ...........

$(ii)$ દ્વિદળી પ્રકાંડ : વર્ધમાન વાહિપુલ :: એકદળીય વનસ્પતિ : ....