- Home
- Standard 12
- Biology
1.Sexual Reproduction in Flowering Plants
medium
ફૂદાં અને યુક્કા વનસ્પતિ એકબીજા વગર જીવન પૂરું કરી શકતાં નથી. કારણ આપો.
Option A
Option B
Option C
Option D
Solution
આવો જ આંતરસંબંધ ફૂદાંની જાતિ અને યુક્કા વનસ્પતિ વચ્ચે જોવા મળે છે. જયાં બંને જાતિઓ ફૂદાં અને યુક્કા વનસ્પતિ એકબીજા વગર પોતાનું જીવનચક્ર પૂર્ણ કરી શકતાં નથી. ફૂદાં પોતાનાં ઈંડાં બીજાશયના પોલાણમાં મૂકે છે અને પુષ્પ તેના બદલામાં ફૂદાં દ્વારા પરાગિત થાય છે. જયારે બીજનો વિકાસ થાય છે ત્યારે જ ફૂદાંની ઇયળ કે ડિમ્ (Larvae) ઈંડાંમાંથી બહાર આવે છે.
Standard 12
Biology