પરાગનયન એેટલે ........

  • A

    પરાગાશયની પરાગરજ સ્ત્રીકેસરના પરાગાસન પર સ્થાપિત થવાની ક્રિયા

  • B

    પરાગાસનની પરાગરજ સ્ત્રીકેસરના પરાગાશય પર સ્થાપિત થવાની ક્રિયા

  • C

    પરાગાશયની પરાગરજ સ્ત્રીકેસરના અંડાશય પર સ્થાપિત થવાની ક્રિયા

  • D

    સ્ત્રીકેસરની પરાગરજ પુંકેસરના પરાગાશય સ્થાપિત થવાની ક્રિયા

Similar Questions

ફુદાના ઈયળ કે ડિંભ ઈડામાંથી ક્યારે બહાર આવે છે?

કઈ વનસ્પતિના માદા પુષ્પો પાણીમાં નિમગ્ન હોય છે?

ઉભયલિંગી પુષ્પ કે જે જીવનમાં ક્યારેય ખુલતા નથી, તેને .... કહે છે.

પાણી દ્વારા પરાગનયન સૌથી વધુ કઈ વનસ્પતિમાં જોવા મળે છે?

નીચે પૈકી ક્યા પ્રકારના પરાગનયનમાં જનીનીક ભિન્નતા ધરાવતી પરાગરજ પરાગાશન પર સ્થાપિત થાય છે?