ક્રાય એ કટિકોના કયા કોષો સાથે જોડાઈ તેમા છીદ્રો ઉત્પન્ન કરે છે ?
સ્નાયુ કોષો
અધિચ્છદ કોષો
રૂધિર કોષો
ચેતા કોષો
કોણ જંતુનાશકના ઉપયોગના પ્રમાણને ઘટાડે છે ?
બીટી કપાસનું લક્ષણ …....
$Bt $ ટોક્સિનનાં જનીનનું પ્રોટીન $cryIAc$ અને $cryIIAb$ કોના નિયમન ......માટે જવાબદાર છે.
કપાસને બોલવર્મ સામે પ્રતિકારક બનાવવા શું કરવામાં આવે છે ?
$BT$ કોટનમાં જોવા મળતું મુખ્ય લક્ષણ કયું છે?