બાયોટેકનોલોજી સંશોધનક્ષેત્રો માટે અયોગ્ય વિકલ્પ પસંદ કરો.
સુધારેલ સજીવ, સામાન્યતઃ સૂક્ષ્મજીવ અથવા શુદ્વ ઉત્સેચકના સ્વરૂપમાં શ્રેષ્ઠ ઉત્પ્રેરક પૂરા પાડવા.
ઉત્પ્રેરકના કાર્ય માટે ઈજનેરીવિદ્યાની મદદથી ઈષ્ટતતમ પરિસ્થિતિઓનું નિર્માણ કરવું.
પરંપરાગત સંકરણ દ્વારા શ્રેષ્ઠ જાતિની પસંદગી કરવી.
અનુપ્રવાહ સંસાધન ટેકનોલોજી દ્વારા પ્રોટીન/કાર્બનિક સંયોજનનું શુદ્ધિકરણ.
$RNAi$ પધ્ધતિમાં શું થાય છે ?
કપાસને બોલવર્મ સામે પ્રતિકારક બનાવવા શું કરવામાં આવે છે ?
$\rm {Bt}$ કપાસ $(\rm {Bt}-\rm {cotton})$ વિશે માહિતી આપો.
નીચેનામાંથી કોને ખોરાક તરીકે લેવાથી વિટામીન$'A' $ ની ખામીથી થયેલ રંતાધળાંપણાને અટકાવી શકાય છે ?