આ પ્રકારનું ફલન કરતાં સજીવોમાં ભક્ષકો દ્વારા નાશ થવાની સંભાવના ખૂબ જ વધી જાય છે.
અંત:ફલન
બાહ્ય ફલન
બંને
એક પણ નહિ
દ્ઘિવર્ષાયુ વનસ્પતિમાં કેટલી વખત પુષ્પોદ્ભવ થાય છે?
કઈ ઘટના દ્વારા ફલિતાંડની રચના થાય છે ?
સજીવોમાં, યુગ્મનજ નિર્માણ પછીનો વિકાસ કોના ઉપર આધારિત છે?
કઈ વનસ્પતિમાં બાર વર્ષે એકવાર પુષ્પ સર્જન થાય છે?
૫પૈયુ અને ખજૂર .......... વનસ્પતિના ઉદાહરણો છે.