યુગ્મનજ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.
$I -$ તે ફકત લિંગી પ્રજનન કરતાં સજીવોમાં જ જોવા મળે છે.
$II -$ તે હંમેશા દ્વિકીય હોય છે.
$III -$ તેને ફલિત અંડકોષ તરીકે પણ ઓળખવામાં આવે છે.
$IV -$ હંમેશા ફલન કે જન્યુયુગ્મનના પરિણામે ઉત્પન્ન થાય છે.
$V$ - બે પેઢીઓને જોડતી રચના છે.
$I, II, III, IV, V$
$I, II, III, IV$
$II, III, IV, V$
$II, III, IV$
વિભાગ $I$ અને વિભાગ $II$ યોગ્ય રીતે જોડો
વિભાગ $I$ | વિભાગ $II$ |
$(a)$ લિંગી પ્રજનન | $(1)$ દ્વિભાજન |
$(b)$ અલિંગી પ્રજનન | $(2)$ કલિકાસર્જન |
$(c)$ અમિબા | $(3)$ જનીનિક પ્રતિકૃતિ |
$(d)$ યીસ્ટ | $(4)$ ભિન્નતા |
નીચે પૈકી વનસ્પતિઓમાં કઈ એક સદની છે ?
ફલન વગર પ્રાણીનાં ભૂણ વિકાસને........કહે છે.
આપેલ સજીવ ..... છે.
બાહ્ય ફલન માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.