લિંગી પ્રજનન વિશે સુસંગત વિકલ્પ પસંદ કરો.
બે નર જન્યુઓનું જોડાણ
બે માદા જન્યુઓનું જોડાણ
નર અને માદા જન્યુઓનું જોડાણ
જન્યુઓનું જોડાણ ન થાય
યોગ્ય વિકલ્પ પસંદ કરો. ($T$ =True, $F$ =False)
- યુગ્મનજનો વિકાસ માદાદેહની બહારની બાજુએ થાય તો અંડપ્રસવી કહે છે.
- સપુષ્પી વનસ્પતિમાં યુગ્મનજનું નિર્માણ અંડકમાં થાય છે.
- ભૂણજનન દરમ્યાન માત્ર કોષવિભેદીકરણ જેવી પ્રક્રિયામાંથી ભ્રૂણ પસાર થાય છે.
- વનસ્પતિમાં બીજાશયનો વિકાસ ફળમાં થાય છે.
કઈ વનસ્પતિ જીવનકાળ દરમિયાન એક જ વાર પુષ્પ સર્જન દશાવે છે?
વનસ્પતિ માટે જુવેનાઈલ તબકકાને ક્યાં નામે ઓળખવામાં આવે છે ?
નીચેનામાંથી કોણ નવા સંધાન પેદા કરે છે જેથી ભિન્નતા ઉત્પન્ન થાય છે ?
૫પૈયુ અને ખજૂર .......... વનસ્પતિના ઉદાહરણો છે.