નીચેની આકૃતિમાં જન્યુઓ આપેલાં છે. યોગ્ય વિકલ્પ પસંદ કરો.

216567-q

  • A

    માનવના વિષમજન્યુઓ $\quad$ ફયુકસના વિષમજન્યુઓ

  • B

    ફ્યુકસના વિષમજન્યુઓ $\quad$ માનવના વિષમજન્યુઓ

  • C

    કલેડોફોરાના વિષમજન્યુઓ $\quad$ ફ્યુકસના વિષમજન્યુઓ

  • D

    ફયુકસના વિષમજન્યુઓ $\quad$ કલેડોફોરાના વિષમજન્યુઓ

Similar Questions

મકાઈનો એકકીય કોષ કેટલા રંગસુત્ર ધરાવે છે?

આપેલ સજીવ ..... છે.

કૉલમ- $I$ ને કૉલમ- $II$ સાથે જોડો અને નીચે આપેલ સંકેતોનો ઉપયોગ કરી સાચો વિકલ્પ પસંદ કરો.

કોલમ - $I$

કૉલમ - $II$

$(A)$  સ્ત્રીકેસર ભેગાં જોડાયેલાં

$(1)$  જન્યુજનન

$(B)$  જન્યુ નિર્માણ

$(2)$  એક સ્ત્રીકેસરીય

$(C)$  ઉચ્ચ આસ્કોમાયસેટીસના કવકતંતુ

$(3)$  યુક્ત સ્ત્રીકેસરી (Syncarpous)

$(D)$  એકલિંગી માદા પુષ્પ

$(4)$  દ્વિકોષકેન્દ્રી

નીચે પૈકી વનસ્પતિઓમાં કઈ એક સદની છે ?

  • [NEET 2021]

અમુક સજીવો જેવા કે ....$A$....., .....$B$..., ....$C$..... અને ...$D$.... માં ફલન થયા વગર માદા જન્ય વિકાસ પામી નવા દેહમાં પરિણમે છે.

$A- B- C- D$