કયા રાજયોમા નિલકુરજીતના પુષ્પના સમુહને લીધે પર્યટકો આકર્ષાયા હતા?

  • A

    કેરળ, બંગાળ, તેલંગાના

  • B

    કેરળ, કર્ણાટક, તેલંગાના

  • C

    તેલંગાના, તમિલનાડુ, આંધ્રપ્રદેશ

  • D

    તમિલનાડુ, કર્ણાટક, કેરળ

Similar Questions

પેનીસીલીયમ સાથે સંકળાયેલ અલિંગી પ્રજનન રચનાને ઓળખો.

  • [NEET 2022]

વનસ્પતિમાં કઈ પસંદગી પદ્ધતિ દ્વારા વાનસ્પતિક પ્રજનન થાય છે ?

અમીબામાં વિપરિત પરિસ્થિતિમાં કેવું પ્રજનન થાય છે ?

નીચેના પૈકી શું ગ્રંથિલ બટાકાની સુષુપ્તતાને તોડે છે?  

નીચેની આકૃતિ શું દર્શાવે છે ?