ફૂગ અને વનસ્પતિઓમાં, દ્વિલિંગી પરિસ્થિતિ $= P$

એકલિંગી પરિસ્થિતિ $= Q$

$P$ અને $Q$ માટે યોગ્ય વિક્લપ પસંદ કરો.

$P \quad\quad Q$

  • A

    સમસુકાયક, દ્વિસદની $\quad$ $\quad$ વિષમસુકાયક, એકસદની

  • B

    વિષમસુકાયક, એકસદની $\quad$ $\quad$ સમસુકાયક, દ્વિસદની

  • C

    વિષમસુકાયક, દ્વિસદની $\quad$ $\quad$ સમસુકાયક, એકસદની

  • D

    સમસુકાયક, એકસદની $\quad$ $\quad$ વિષમસુકાયક, દ્વિસદની

Similar Questions

સરીસૃપ અને પક્ષીઓના ઈડા શેનાથી આવરીત હોય છે?

નીચેનામાંથી સાચી જેડ પસંદ કરો.

સજીવને તેના દૈહિક કોષમાં રહેલ રંગસુત્રની સાચી સંખ્યા સાથે જોડો.

વિભાગ $I$ વિભાગ $II$
$(a)$ મનુષ્ય $(1)$ $24$
$(b)$ સફરજન $(2)$ $20$
$(c)$ મકાઈ $(3)$ $34$
$(d)$ ચોખા $(4)$ $46$

ભ્રૂણજનન દરમ્યાન યુગ્મનજમાં શું જોવા મળે છે? 

મકાઈમાં રંગસૂત્રની કેટલી જોડ હોય છે ?