નીચે પૈકી ક્યા સજીવમાં નર જન્યુ અચલિત હોય છે?
લીલ
દ્વિઅંગી વનસ્પતિઓ
મનુષ્ય
બીજધારી વનસ્પતિઓ
કયાં સજીવમાં સમજન્યુઓ ઉત્પન્ન થાય છે?
સપુષ્પી વનસ્પતિઓમાં ફલન બાદ કયો ભાગ જોડાયેલા રહે છે?
બાહ્ય ફલન માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.
આપેલ આકૃતિ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.
બટાકામાં અર્ધિકરણ પામતા કોષોમાં રંગસૂત્રોની સંખ્યા ..