આપેલ આકૃતિ ઓળખો.
કલેમિડોમોનાસના ચલબીજાણુઓ
પેનિસિલિયમના ચલબીજાણુઓ
યીસ્ટના ચલબીજાણુઓ
અંત:કલિકા
વનસ્પતિમાં શરૂઆતથી અંત સુધીની ક્રિયાઓ યોગ્ય ક્રમમાં ઓળખો.
એકકીય પિતૃ ............. થી જન્યુંઓનું નિર્માણ કરે છે.
જુવેનાઈલ, પ્રાજનીનિક અને વૃધ્ધત્વના તબ્બકાઓ વચ્ચેની સંક્રાંતી માટે શું જવાબદાર છે?
ખોટી જોડ પસંદ કરો.
નીચે પૈકી કયા સજીવોમાં સમભાજન દ્વારા જન્યુનિમાર્ણ થાય છે?