પરાગાશયની રચનાનું સૌથી બહારનું સ્તર કયું છે?
તંતુમય સ્તર
અધિસ્તર
મધ્યસ્તર
પોષકસ્તર
લઘુબીજાણુધાનીની આકૃતિ દોરો અને તેના દીવાલના સ્તરોનું નામ-નિર્દેશન કરો અને દીવાલના સ્તરો વિશે ટૂંકમાં લખો.
નીચે પૈકી કઈ રચના લઘુબીજાણુધાની ધરાવે છે?
પરાગાશયની સૌથી અંદરની દિવાલનું સ્તર એ પોષકસ્તર છે. તો પોષકસ્તરનું મહત્વનું કાર્ય .... છે.
પુંકેસર તંતુનો અગ્ર છેડો કોની સાથે જોડાય છે ?
નીચેની આકૃતિમાં $a$ ને ઓળખો.