લઘુબીજાણુ સર્જાય ત્યારે તે કેટલા કોષોના સમુહ સ્વરૂપે હોય છે?
એક
બે
ત્રણ
ચાર
વાનસ્પતિક કોષ વિશે અસંગત વિકલ્પ પસંદ કરો.
નીચે આપેલ આકૃતિની ચકાસણી કરો. અને આપેલા ચાર ભાગો $a, b, C$ અને તે માટે સાચો વિકલ્પ પસંદ કરો. સાચી રીત ઓળખાવો.
પરિપકવ પરાગરજના બે કોષોના નામ આપો.
પરાગરજની કઈ અવસ્થામાં નરજન્યુઓનું સર્જન થઈ ચુક્યું હોય છે?
લઘુબીજાણુધાનીમાં રહેલ સ્તરોને અંદરથી બહારની સ્તરમાં ઓળખો.