પરાગરજનું અંત:આવરણ શેનું બનેલું હોય છે?
સ્પોરોપોલેનીન
સ્પોરોપોલેનીન અને સેલ્યુલોઝ
સેલ્યુલોઝ અને પેક્ટિન
પેકિટન અને સ્પોરોપોલેનીન
ક્યું વાક્ય ખોટું છે?
પરાગરજમાં બાહ્યાવરણ શેનું બનેલું હોય છે?
પરાગરજની દીવાલની રચનામાં પોષકસ્તરની ભૂમિકા સમજાવો.
ઘઉં અને ચોખામાં પરાગરજ મુકત થયા પછી કેટલા સમયમાં જીવિતતા ગુમાવે છે?
$60\% $ જેટલી આવૃત બીજધારીમાં પરાગરજએ ..... કઇ અવસ્થા દરમિયાન વિખેરણ પામે છે.