પરાગાશયની દિવાલમાં ..... જોવા મળે છે.
પોષકસ્તર એ સ્ફોટનસ્તર અને મધ્યસ્તર વચ્ચે રહેલું
પોષકસ્તર સ્ફોટન સ્તરની તુરત નીચે આવેલું
મધ્યસ્તર એ સ્ફોટનસ્તર અને પોષકસ્તર વચ્ચે રહેલું
સ્ફોટનસ્તર ફકત મધ્યસ્તરમાં રહે છે.
નીચેનામાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો.
$I -$ પરાગરજ પોષકતત્ત્વોથી સમૃદ્ધ છે.
$II -$ હાલના વર્ષોમાં પરાગરજ ગોળીઓ પૂરક આહાર તરીકે ઉપયોગમાં લેવાની પ્રથા છે.
$III -$ પશ્ચિમી દેશોમાં, મોટા પ્રમાણમાં પરાગરજની પેદાશો ગોળીઓ અને સિરપ સ્વરૂપે બજારમાં ઉપલબ્ધ છે.
$IV -$ પરાગરજનો વપરાશ કરવાથી રમતવીરો અને દોડમાં ભાગ લેનાર ઘોડાઓના દેખાવમાં વધારો કરે છે.
$V -$ પરાગરજ પોતાની જીવિતતા ગુમાવાય તે પછી તેઓનું પરાગાસન પર સ્થાપન થઈ શકે છે.
$PMC$નું પુરૂ નામ .......
ત્રિકોષીય પરાગરજમાં ક્યાં કોષો હોય છે ?
નીચેનામાંથી કયું વિધાન સાચું નથી ?
ઘાસમાં પરિપકવ પરાગરજના નિર્માણ માટે લઘુબીજાણુ માતૃકોષમાં શું થાય છે?