હાઈડ્રોફિલી(જલ) $30$ પ્રજાતિઓ સુધી મર્યાદિત છે. જે ઘણીખરી છે.
અનાવૃત બીજધારી
એકદળી
દ્વિદળી
એક કરતાં વધારે વિકલ્પ સાચાં છે.
ક્લસ્ટોગેમીનો ફાયદો શું છે?
પુષ્પોના પ્રકારો જે હંમેશા પરાગવાહકોની ગેરહાજરીમાં પણ બીજોનું નિર્માણ કરી શકે છે
ક્યું પ્રાણી પરાગવાહક પણ છે?
નીચેનામાંથી ક્યા કીટકો દ્વારા પરાગનયન પામતાં પુષ્પોની લાક્ષણિક વિશેષતા નથી?
પવન દ્વારા પરાગનયન શેમાં જોવા મળે છે?