કઈ વનસ્પતિમાં બાહ્ય સંવર્ધન પ્રયુક્તિ દ્વારા સ્વફલન અટકાવી શકાય છે પણ ગેઈટોનોગેમી અવરોધી શકાતું નથી ?
Castor અને પપૈયા
પપૈયા અને મકાઈ
Castor અને મકાઈ
આપેલા બધા
સ્વફલન માટેની આવશ્યકતા જણાવો.
આ પરસ્પરતા પરાગનયન માટે જરૂરી છે.
અસત્ય વિધાન ઓળખો
પરાગનયન એટલે શું ? તેના પ્રકારો વર્ણવો.
જયારે કોઇ પુષ્પની પરાગરજ એ અન્ય વનસ્પતિનાં પુષ્પનાં પરાગાસન પર પહોંચે તે પ્રકિયાને.....કહે છે.