નીચેનામાંથી કયું સંવૃત પુષ્પનું લક્ષણ નથી?
પરાગાશય અને પરાગાશન એકબીજાની ખૂબ નજીક હોય છે.
કયારેય ખીલતા નથી
તેમાં ગેઈટેનોગેમી દર્શાવે છે.
તે સ્વફલન દર્શાવે છે.
સંવૃત પુષ્પોમાં સ્વફલન સમજાવો.
નીચે આપેલ પુષ્પો કઈ વનસ્પતિમાં જોવા મળે છે ?
નીચેનામાંથી કયું વિધાન સાચું નથી?
સ્વ-પરાગનયન એટલે........
ફૂદાં અને યુક્કા વનસ્પતિ એકબીજા વગર જીવન પૂરું કરી શકતાં નથી. કારણ આપો.