કીટ પરાગીત વનસ્પતિનાં પુષ્પોની લાક્ષણીકતા કઈ સાચી ?

  • A

    મધુરસયુકત, રંગબેરંગી, કદમાં મોટા, સુગંધિત

  • B

    મધુરસવિહિન, રંગબેરંગી, કદમાં મોટા, સુગંધિત

  • C

    મધુરસયુકત, રંગબેરંગી, નાનાકદનાં, સુગંધ વિહિન

  • D

    મધુરસવિહિન, રંગબેરંગી, સુગંધવિહિન, નાના કદનાં

Similar Questions

પુષ્પ અને પરાગવાહક કારક વચ્ચેનું સૌથી ઉત્તમ ઉદાહરણ........દ્વારા દર્શાવી શકાય.

કઈ દરીયાઈ ઘાંસમાં પરાગનયન અજૈવિક વાહક દ્વારા થાય છે?

સંવૃત પુષ્પોમાં બીજ સર્જન માટે શું જરૂરી નથી ?

આવૃત બીજધારીના જન્યુઓ કેવા હોય છે?

સ્વફલન માટે શું જરૂરી છે?