સંવૃત પુષ્પોમાં બીજ સર્જન માટે શું જરૂરી નથી ?
પરાગરજ
પરાગવાહકો
પરાગનયન
પરાગાશન
અસત્ય વિધાન ઓળખો
પવન દ્વારા પરાગનયન શેમાં જોવા મળે છે?
જલપરાગીત વનસ્પતિને ઓળખો.
ખોટું વિધાન પસંદ કરો.
તેમાં સંવૃત પુષ્પતા જોવા મળે