મકાઈ .....
વાત પરાગીત વનસ્પતિ નથી.
પરાગાસન મોટું અને પીંછામય
અંડકન ધરાવે
શ્લેષ્મી આવરણ યુકત પરાગરજ ધરાવે
નીચે બે વિધાનનો આપેલા છે.
વિધાન$I$:સંવૃત પુષ્પો એ અપરિવર્તનીય રીતે સ્વફલિત છે.
વિધાન$II$:સંવૃત પુષ્પો એ બિનલાભકારી છે કારણ કે તેના પર પરપરાગનયનની શક્યતા રહેલી નથી.
ઉપરના બંને વિધાનોના સંદર્ભે નીચેના વિકલ્પો પૈકી કયો સાચો વિકલ્પ પસંદ કરો.
ક્લેઈસ્ટોગેમસ પુષ્પો .... માં આવેલા હોય છે.
પુષ્પ અને પરાગવાહક કારક વચ્ચેનું સૌથી ઉત્તમ ઉદાહરણ........દ્વારા દર્શાવી શકાય.
નીચેનામાંથી કયું વિધાન સાચું નથી?
કઈ દરીયાઈ ઘાંસમાં પરાગનયન અજૈવિક વાહક દ્વારા થાય છે?