સંવૃત પુષ્પમાં કયા પ્રકારનું પરાગનયન થાય છે?
સ્વફલન
ગેઈટનોગેમી
પરવશ
$A$ અને $B$ બંને
ગેઇટોનોગેમીમાં સંકળાયેલ હોય છે.
કાર્યાત્મક રીતે કઈ પ્રક્રિયા પરપરાગનયન છે જેમાં પરાગવાહકો ભાગ લે છે, પરંતુ જનીનિક રીતે તે ઓટોગેમી છે?
ગેઈટેનોગેમી જનીનિક દષ્ટિએે ......... અને કાર્યાત્મક રીતે ......... સાથે સમાનતા દર્શાવે છે.
પરાગનયનનાં સંદર્ભમાં ખોટુ વિધાન ઓળખો :
નીચેનામાંથી કયું વિધાન સાચું નથી?