કયા પ્રકારના પરાગનયનમાં પરાગાશયમાંથી પરાગરજનું તે જ પુષ્પના પરાગાશન પર સ્થળાંતર થાય છે?

  • A

    સ્વફલન

  • B

    પરફલન

  • C

    ગેઈટેનોગેમી

  • D

    આપેલ તમામ

Similar Questions

ક્લસ્ટોગેમીનો ફાયદો શું છે?

ક્લેઈસ્ટોગેમસ પુષ્પો .... માં આવેલા હોય છે.

જયારે કોઇ પુષ્પની પરાગરજ એ અન્ય વનસ્પતિનાં પુષ્પનાં પરાગાસન પર પહોંચે તે પ્રકિયાને.....કહે છે.

કીટ પરાગીત પુષ્પનું પરાગાસન........હોય છે.

સ્વફલન માટેની આવશ્યકતા જણાવો.