કઈ વનસ્પતિમાં પાણીની સપાટીએ પરાગરજ મુકત થઈ નિષ્ક્રિય રીતે વહન પામી પરાગનયન થાય છે?
દરીયાઈ ઘાસ
વેલેસ્નેરીયા
જલીયલીલી
હાઈડ્રીલા
પીંછાયુક્ત પરાગાસન અને બહુમુખી પરાગાશય શેની લાક્ષણિકતા છે.
......માં પક્ષી દ્વારા પરાગનયન થતું જોવા મળે છે.
નીચેનામાંથી કયું પરાગનયન એ સ્વફલન પ્રકારનું છે?
પાણી દ્વારા પરાગનયન પામતા પુષ્પોના ઉદાહરણો ક્યાં છે.
સ્વ-પરાગનયન એટલે........