કેઝમોગેમી અવસ્થા છે, જયાં......
પુષ્પો બીડાયેલા રહે છે.
પુષ્પો ગેરહાજર હોય છે.
પુષ્પો ખુલ્લા રહે છે.
પુષ્પો યુકતદલી રહે છે
વાત પરાગનયન માટે શું જરૂરી છે?
નીચેનામાંથી કયું પરાગનયન એ સ્વફલન પ્રકારનું છે?
યોગ્ય જોડકા જોડો.
Column $- I$ |
Column $- II$ |
$1.$ ઘાસ |
$P.$ સ્વફલન અને ગાઈટોનોગેમી બન્ને અટકાવી શકાય છે. |
$2.$ હાઈડ્રીલા |
$Q.$ પવન દ્વારા પરાગનયન |
$3.$ સંવૃત પુષ્પતા |
$R.$ જલ દ્વારા પરાગનયન |
$4.$ પપૈયા |
$S.$ સ્વફલન |
કઈ જલીય વનસ્પતિમાં પરાગનયન જૈવિક વાહકો દ્વારા થાય છે?
ગેઈટોનોગામી શું છે.