નીચે બે વિધાનનો આપેલા છે.
વિધાન$I$:સંવૃત પુષ્પો એ અપરિવર્તનીય રીતે સ્વફલિત છે.
વિધાન$II$:સંવૃત પુષ્પો એ બિનલાભકારી છે કારણ કે તેના પર પરપરાગનયનની શક્યતા રહેલી નથી.
ઉપરના બંને વિધાનોના સંદર્ભે નીચેના વિકલ્પો પૈકી કયો સાચો વિકલ્પ પસંદ કરો.
બંને વિધાન $I$ એ વિધાન$II$ ખોટા છે.
વિધાન $I$ સાચું છે પણ વિધાન $II$ સાચું નથી.
વિધાન $I$ સાચું નથી પરંતુ વિધાન $II$ સાચું છે.
બંને વિધાન $I$ અને વિધાન $II$ સાચાં છે.
સ્વ-પરાગનયન એટલે........
.......... વનસ્પતિઓમાં પરાગરજ લાંબી અને પટ્ટીમય હોય છે.
સૌથી વધુ પ્રભાવી પરાગવાહક નીચેનામાંથી કોણ?
ગેઇટોનોગેમીમાં સંકળાયેલ હોય છે.
આકૃતિ માટે સારું વાકય શોધો :