મકાઈના દરેક પુષ્પમાં કેટલા બીજાંડ આવેલા હોય છે?
એક
બે
ત્રણ
ચાર
ગેઇટોનોગેમીમાં સંકળાયેલ હોય છે.
ઓર્કિડ પુષ્પ પર પરાગવાહક તરીકે......... જોવા મળતા નથી.
નીચેનામાંથી કોણ રાઈઝોમ પર પુષ્પો ધરાવે ?
કઈ વનસ્પતિમાં સ્વલન અને ગેઈટેનોગેમી બને અટકાવી શકાય છે.
નીચે પૈકી ક્યા પ્રકારના પરાગનયનમાં જનીનીક ભિન્નતા ધરાવતી પરાગરજ પરાગાશન પર સ્થાપિત થાય છે?