કઈ વનસ્પતિના પુષ્પ પુરસ્કાર સ્વરૂપે પરાગવાહકને ઈંડા મુકવાનું સલામત સ્થાન પુરૂ પાડે છે?
સુરણ
લોબીયા
નીલગીરી
કપાસ
ખોટું વિધાન પસંદ કરો.
નીચેનામાંથી કયા એકમાં પરાગનયન સ્વફલન થાય છે?
યોગ્ય જોડકા જોડો.
Column $- I$ |
Column $- II$ |
$1.$ ઘાસ |
$P.$ સ્વફલન અને ગાઈટોનોગેમી બન્ને અટકાવી શકાય છે. |
$2.$ હાઈડ્રીલા |
$Q.$ પવન દ્વારા પરાગનયન |
$3.$ સંવૃત પુષ્પતા |
$R.$ જલ દ્વારા પરાગનયન |
$4.$ પપૈયા |
$S.$ સ્વફલન |
પરાગનયનની ક્રિયામાં કોણ વહન પામે છે ?
આપેલી આકૃતિ માટેના સાચા વર્ણન ઓળખો :