અસત્ય વિધાન ઓળખો

  • A

    સ્વપરાગનયન થવા માટે પરાગાશય અને પરાગાસન એકબીજાની નીકટ હોવા જોઈએ.

  • B

    વાયોલા, અબુટી અને ઝોસ્ટેરાના સંવૃત પુષ્પોમાં માત્ર સ્વફલન થાય છે.

  • C

    દ્વિસદની વનસ્પતિમાં ગેઈટેનોગેમી જોવા મળતું નથી.

  • D

    ગેઈટેનોગેમી જનીનીક રીતે સ્વફલન સાથે સમાનતા ઘરાવે છે.

Similar Questions

ક્લેઈસ્ટોગેમસ પુષ્પો .... માં આવેલા હોય છે.

પુષ્પોના પ્રકારો જે હંમેશા પરાગવાહકોની ગેરહાજરીમાં પણ બીજોનું નિર્માણ કરી શકે છે

નીચેનામાંથી ક્યું વાક્ય બધી સપુષ્પી વનસ્પતિઓ માટે લાગુ પડે છે?

કઈ દરીયાઈ ઘાંસમાં પરાગનયન અજૈવિક વાહક દ્વારા થાય છે?

નીચેના પૈકીના સજીવોમાં કેટલાકીટકો પરાગવાહક છે? 
હમીંગ બર્ડ, કીડી, ફુદા, મઘમાખી, મોર, કાચિંડો, ભમરીઓ