નીચે પૈકી કયું વિધાન ખોટું છે?
સામાન્ય રીતે ઝોસ્ટેરાના પુષ્પ પાણીમાં નિમગ્ન રહે છે.
સામાન્ય રીતે મકાઈની પરાગરજ હલકી અને ચીકાશરહીત હોય છે.
જળકુંભિ અને જલિયલીલી માત્ર પવન દ્વારા પરાગીત થાય છે.
સુરણના પુષ્પની ઊંચાઈ $6$ ફુટ હોય છે.
પાણી દ્વારા પરાગનયન શેમાં જોવા મળે છે ?
આવૃત્ત બીજધારીમાં પરાગનયન કોના દ્વારા થાય છે ?
મકાઇ એ......નું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે.
તેમાં સંવૃત પુષ્પતા જોવા મળે
સ્વફલન માટે શું જરૂરી છે?