ઋતુસ્ત્રાવનો રકતસ્ત્રાવી તબક્કો કેટલા સમય સુધી ચાલે છે ?

  • A

    $1$ થી $5$ દીવસ

  • B

    $1$ થી $5$ મહિના

  • C

    $6$ થી $13$ દીવસ

  • D

    $14$ થી $28$ દિવસ

Similar Questions

ખોટું વિધાન નક્કી કરો.

  • [NEET 2016]

ઋતુચક્રના ફોલિક્યુલર તબક્કા દરમિયાન અંડપિંડ અને ગર્ભાશયમાં કયા તબક્કાઓ ભાગ લે છે ? 

માસિકચક્રનો સમયગાળો સામાન્ય રીતે કેટલો હોય છે ?

મનુષ્યમાં કયા પ્રકારના અંતઃસ્ત્રાવો ઋતુચક્રનું નિયમન કરે છે?

  • [AIPMT 2002]

નીચેનામાંથી અસંગત વિકલ્પ પસંદ કરો.