જો માદામાં ફલન ન થાયતો ઋતુસ્ત્રાવમાં કયો અંડકોષ દૂર થશે ?
પ્રાથમીક પૂર્વ અંડકોષ
આદિ અંડકોષ
દ્વિતીય પૂર્વ અંડકોષ
અંડકોષ
અંડપિંડમાંથી અંડકોષ મુક્ત થવાની ક્રિયાને શું કહેવાય છે ?
ઋતુસ્ત્રાવમાં ગર્ભાશયની દીવાલનું કયું સ્તર તૂટે છે.
માસિકચક્રનો સમયગાળો સામાન્ય રીતે કેટલો હોય છે ?
કયું વિધાન સાચું નથી ?
પ્રથમ માસિકચક્રની શરૂઆત ક્યારે થાય છે ?