માસિકચક્રમાં પુટકીય તબક્કાનું બીજું નામ શું છે ?
વૃદ્ધિ તબક્કો
સ્ત્રાવી તબક્કો
લ્યુટીયલ તબક્કો
રજોદર્શન/ઋતુસ્ત્રાવ
કયું વિધાન સાચું નથી ?
$LH$ પરાકાષ્ઠા ક્યારે જોવા મળે છે ?
ગર્ભધારણની ગેરહાજરીમાં કોર્પસ લ્યુટીયમ........
નીચેનામાંથી કઈ માસિક ચક્ર દરમિયાન બનતી ઘટનાઓ માટે સાચી જોડ છે ?
ઋતુસ્ત્રાવના સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?