ઋતુચક્રના ફોલિક્યુલર તબક્કા દરમિયાન અંડપિંડ અને ગર્ભાશયમાં કયા તબક્કાઓ ભાગ લે છે ? 

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

ઋતુચક્રના મુખ્ય તબક્કાઓ, ઋતુઅવસ્થા, ફોલિક્યુલર તબક્કો, ઓવ્યુલેટોરી (અંડકોષપાત - અંડપતન)નો તબક્કો અને લ્યુટિઅલ તબક્કો.

ફોલિક્યુલર તબક્કો ઋતુસ્ત્રાવને અનુસરે છે. આ અવસ્થા દરમિયાન અંડપિંડમાં આવેલ પ્રાથમિક પુટિકાઓ વૃદ્ધિ પામી પૂર્ણ રીતે વિકસિત ગ્રાફિયન પુટિકા બનાવે છે અને સાથે સાથે ગર્ભાશયનું એન્ડોમેટ્રિયમ પ્રોલિફરેશન દ્વારા નવું બને છે. અંડપિંડ અને ગર્ભાશયમાં થતાં ફેરફારો પિયૂટરી ગ્રંથિ અને અંડપિંડના અંતઃસ્રાવના સ્તરમાં થતાં ફેરફારો દ્વારા થાય છે.

જનનપિંડના અંતઃસ્ત્રાવો $(LIH$ અને $FSH)$ ફોલિક્યુલર તબક્કામાં વધે છે. તે ફોલિક્યુલર વિકાસ અને વિકાસ પામતી પુટિકાઓ દ્વારા વિકાસ દરમિયાન ઇસ્ટ્રોજનનો સ્રાવ થાય છે.

બંને $LH$ અને $FSH$ ઋતુચક્રની મધ્યમાં (લગભગ $14$મા દિવસે) મહત્તમ સ્તર Peak level) પ્રાપ્ત કરે છે. LHના ઝડપી સ્રાવના કારણે ગ્રાફિયન પુટિકા તૂટી જઈને અંડકોષપાતની પ્રક્રિયા થાય છે.

Similar Questions

જો અંડકોષ ફલન પામવામાં અસફળ રહે તો નીચેનામાંથી શું બની શકે ?

  • [AIPMT 2005]

માદામાં અંડપીડને દૂર કરતાં રૂધિરમાં કયા અંતઃસ્ત્રાવનું પ્રમાણ ઘટશે ?

ગર્ભાશયમાં, એન્ડમેટ્રીયમની વૃદ્ધિ માટે શું જવાબદાર છે ?

ઈસ્ટ્રોજનનો સ્ત્રાવ ઋતુચક્રનાં કયાં તબક્કામાં સૌથી વધુ હોય છે ?

ફલન સમય કોને કહેવાય?