$1\, ml$ વીર્યમાં શુક્રકોષનું પ્રમાણ જણાવો.
$20$ થી $120$ મિલીયન
$200$ થી $300$ મિલીયન
$100$ થી $200$ મિલીયન
$150$ થી $300$ મિલીયન
મનુષ્યમાં શુક્રાણુનો કયો ભાગ અંડકોષમાં પ્રવેશે છે ?
શુક્રકોષનાં મધ્યભાગમાં કોષરસીય સ્તર હોય છે, તેને શું કહે છે ?
ગર્ભાશયમાં ગર્ભનો સૌથી વધુ અને સૌથી ઓછો વિકાસ અનુક્રમે કયાં મહિને થાય છે ?
શુક્ર ઉત્પાદક નલિકામાં ટેસ્ટેસ્ટીરોનની સાંદ્રતા માટે એન્ડ્રોજન બાઈન્ડીંગ પ્રોટીન મદદ કરે છે અને જે અગ્રપિટ્યુટરીદ્વાર ઉત્પન્ન થતો $ICSH$ નો સ્ત્રાવ અને $GnRH$ દ્વારા ઉત્પન્ન થાય છે.
વિકાસનો સાચો ક્રમ કયો છે ?