સામાન્ય દૃષ્ટિવાળો પુરુષ જેના પિતા રંગઅંધ હતા. તે જેના પિતા પણ રંગઅંધ હતા તેવી સ્ત્રી સાથે લગ્ન કરે છે. તેમનું પ્રથમ સંતાન છોકરી છે તે સંતાનમાં રંગઅંધતા હોવાની સંભાવના કેટલી ?
$100\%$
$0\%$
$25\%$
$50\%$
એક સ્ત્રી હિમોફીલીયા માટેના બે જનીન ધરાવે છે. પ્રત્યેક ($X$ રંગ સૂત્ર ઉપર એક) અને એક જનીન રંગ અંધતા માટેનું $X$ રંગસૂત્ર પર જે સામાન્ય માણસ સાથે લગ્ન કરે છે. તેમની સંતતિ કેવી હશે?
$Mr.$ સ્ટીવન હીમોફિલિયા અને સિસ્ટીક ફાઈબ્રોસીસ પીડાય છે. તેમના પિતા સિસ્ટીક ફાઈબ્રોસિસ માટે વિષમયુગ્મી હતાં. સ્ટીવનના શુક્રકોષોમાં પ્રચ્છન્ન $X -$ સંલગ્નતા તથા દૈહિક રંગસૂત્રીય અલીલ હોવાની સંભાવના કેટલી છે?
આપેલ વંશાવાળી ચાર્ટ પરથી યોગ્ય લાક્ષણીકતા પસંદ કરો.
કયાં રોગની લાક્ષણીકતામાં માનસીક નબળાઈ આવી શકે?
મનુષ્યમાં લિંગ સંકલિત લક્ષણો મુખ્યત્વે ....... દ્વારા પ્રસરે છે.